પોસ્ટ્સ

2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શાંત_મન

છબી
😇#શાંત_મન એક વાર એક અમીર માણસની ઘડીયાળ ઘાસથી ભરેલા વાડામાં ખોવાઈ ગઈ. જે બહુ કિંમતી ઘડીયાળ હતી, એટલે, તે માણસે તેની ઘણી શોધ કરી… પણ, તે ઘડીયાળ ન મળી ! તેના ઘરની બહાર થોડા છોકરાઓ રમી રહ્યા હતા… અને, તેને બીજા એક કામ માટે બહાર જવાનું હતું… તેથી, તે માણસે વિચાર કર્યો કે, આ છોકરાઓથી ઘડીયાળ શોધવાનું કહું… તેણે છોકરાઓને કહ્યું કે – જે પણ છોકરો ઘડીયાળ શોધી દેશે… તેને તે સરસ મજાનું ઇનામ દેશે. આ સાંભળીને – છોકરાઓ ઈનામની લાલચમાં વાડાની અંદર દોડી ગયા… અને, અહીં-તહીં ઘડીયાળ શોધવા લાગ્યા… પરંતુ, કોઈ પણ છોકરાને ઘડીયાળ મળી નહી ! ત્યારે, એક છોકરાએ તે અમીર માણસની પાસે આવીને કહ્યું – તે ઘડીયાળ શોધીને લાવી શકે તેમ છે… પણ, બધા છોકરાઓને વાડાની બહાર જવું પડશે ! અમીર માણસે તેની વાત માની લીધી. તે અમીર માણસ અને બાકીના છોકરાઓ બહાર ચાલ્યા ગયા… થોડી વાર બાદ – તે છોકરો બહાર આવ્યો અને તેના હાથમાં તે કિંમતી ઘડીયાળ હતી. તે અમીર માણસ પોતાની ઘડીયાળ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો ! તેણે છોકરાથી પૂછ્યું – “તેં ઘડીયાળ કેવી રીતે શોધી !? જ્યારે બાકી છોકરાઓ અને હું પોતે પણ આ કામમાં નાકામ રહ્યો હતો !??” છોકરાએ જવ...

ખાટલા સાથે જોડાયેલ કેટલાય કિસ્સા,વર્તા,લોકગીતો

ઓસ્ટ્રેલીયા માં ડેનિયલ નામ નો ત્યાં નો માણસ એક પેમ્પલેટ છપાવી ને ભારતીય ટ્રેડીશનલ બેડ ત્યાના ૯૯૦ ડોલર એટલે આપણા ૬૨ હજાર રૂપિયા માં વેચે છે અને આપણે OLX માં મૂકી ને આપણા ઘર માંથી વિદાય આપીએ છીએ પણ એકવાર ખાટલા નાં સ્વાસ્થ્ય લાભ પર આ લેખ જરૂર વાંચજો. આધુનકતા ના વિકાસ ની ભેટ ફક્ત જીવ જંતુઓ, કેટલાય પ્રકાર મી વનસ્પતિયોં, ને પર્યાવરણ જ નથી ચડ્યું પણ આપણને નિરોગી રાખતો કેટલોય સામાન પણ ભેટ ચડી ગયો છે. અને એમાં જ એક છે મહાન ભારતીય ખોજ ખાટલો. ખાટલા સાથે જોડાયેલ કેટલાય કિસ્સા,વર્તા,લોકગીતો હશે જે અંગ્રેજી ભણેલા લોકો ની કલ્પના માં પણ નહિ આવે. ખાટલો સુવા માટે સર્વોત્તમ શોધ છે જે આપડા પૂર્વજો ની શોધેલી હતી. પરાજિત દેશો ની સભ્યતા પણ વિજેતા દેશો ની દરેક સારી ખરાબ વસ્તુઓ ની નકલ કરે છે. આ લેખ મા વાત કરીશુ ખાટલા ના અદભુત વિજ્ઞાન ની એના સ્વાસ્થ્ય અને રોજગાર થી સંબન્ધ ની આપણા પૂર્વજો ને લાકડું કાપતા ચીરતાં નહોતું આવડતું ? ડબલ બેડ શું છે? ડબલ બેડ બનાવવો કોઈ રોકેટ સાયન્સ છે? લાકડા ના ચાર પાટિયા પાર ચાર ખીલી જ લગાવવાની છે. પણ ખાટલો બનાવવા અને એને ભરવો એક વિજ્ઞાન છે. એમાં મગજ વાપરવું પડે. ખાટલો ભરવો એ...

શાંતિ

શાંતિ.... આબુના ભયંકર ખતરનાક અને છતાં પણ રમ્ય ઢોળાવો પર રમકડાંની જેમ સરકતી જતી કાર આખરે એક આશ્રમ પાસે આવીને ઊભી રહી. ફટાફટ દરવાજા ઊઘડ્યાં અને અંદરથી ‘અમે બે, અમારાં બે’ની જાહેરાતના ચિત્રમાં હોય છે એવું નાનું, ચાર જણાંનું બનેલું, સુખી કુટુંબ નીચે ઊતરી પડ્યું. પુરુષ, સ્ત્રી અને બે બાળકો. પુરુષે આશ્રમના બગીચાને પાણી પાઈ રહેલાં માળીને પૂછ્યું : ‘સચ્ચિદાનંદજીનો આશ્રમ આ જ છે ને ?’ ‘હા.જી.’ માળીએ વિવેકપૂર્વક જવાબ આપ્યો : ‘પધારોને ! માતાજી અંદર જ છે.’ હા, સચ્ચિદાનંદજી એ કોઈ સંતપુરુષ નહોતાં, પણ સ્ત્રી હતાં, સાધ્વીજી હતાં. સત ચિત અને આનંદના સરવાળાને સ્ત્રીલિંગ કે પુંલિંગ નથી હોતું, હોઈ પણ ન શકે. એ તો મનની અંદર વ્યાપ્ત પવિત્ર આનંદની સમાધિ અવસ્થા છે. માળીએ પ્રેમપૂર્વક મહેમાનોને આવકાર આપ્યો અને અંદરના મોટા ખંડમાં દોરી ગયો. પરસેવાથી રેબઝેબ ચારેય જણાં ઠંડુ પાણી પીને જરા સ્વસ્થ થયા. ‘કહાં સે આતે હો ?’ માતાજીએ શિષ્ટ અવાજે શરૂઆત કરી. ‘ગુજરાતસે.’ ‘તો આપણે ગુજરાતીમાં વાત કરીએ.’ માતાજી હસ્યાં : ‘હું પણ જન્મે ગુજરાતી છું. તમારું નામ ?’ ‘પ્રશાંત.’ ‘શું કરો છો ?’ ‘ડૉક્ટર છું. એમ.એસ. થયો છું. જનરલ સ...

જીવનમાં ઉતારવા જેવું....

*જીવનમાં ઉતારવા જેવું....* * ભોજનમાં જે મળે તે જમી લો, ટકટક ન કરો.... નવી પત્ની ૨૦ લાખમાં પણ નથી મળતી. * રોજના ૨૦ કલાક પત્નીના થઈને રહો એમાં વાંધો નથી.... પણ ૪ કલાક માતા-પિતા તથા બીજા માટે ફાળવજો. * સ્ત્રી કારણ વગર મહિનામાં ત્રણ વાર વિફરે, સ્વીકારી લો... કેમકે ભગવાને તેમનું મગજ જ એવું બનાવ્યું છે... તેમનો વાંક નથી. * સ્ત્રી-પુરુષના અંગોમાં ફેરફાર છે, તેમ સ્વભાવમાં પણ ફેરફાર રહેવાનો જ.... સ્વીકારી લો. * તમારા ઘરમાં જે દિવસે સ્ત્રીના આંસુ પડે.... તે દિવસથી તમારા ઘરમાં પતન ની શરૂઆત થાય છે. * ગુસ્સો અને રિહ ચડાવીને વાંદરા જેવું મોઢું રાખીને ઘરમાં ન રહો.... વાંદરા તો ખેતરમાં શોભે. * શક્ય હોય તો ગાંડા બનીને જીવો.... ન બની શકાય તો બે ચાર ગોળી ખાઈને ગાંડા બનો.... જીવવાની મજા આવશે. * ભગવાન તમે ઊંચકી શકો તેટલું જ દુઃખ આપે છે..... માટે વધુ ફરિયાદ ન કરો. * વધુ ઘન ઘરમાં પ્રકાશની સાથે અંધકાર પણ ફેલાવે છે.... તમારું ભેગું કરેલ ઘન તમારા બાળકોને કામ ન પણ લાગે. * જવાનીમાં પત્ની સાથે ઝઘડશો નહિ.... ઘડપણમાં તો ઝઘડવાનું જ છે. * તમારો વિકાસ લોકોને આભારી છે.... અભિમાન ન કરતા..... પતનમાં...

માની ભગવાન પર શ્રધ્ધા અને સેવા

એકવાર સાંજે ઓફિસથી ઘરે આવતા સમય જોયું કે નાનું બોર્ડ રેકડીની છત ઉપર લટકતું હતું જેના પર માર્કરથી લખ્યું હતું : *ઘરમાં કોઈ નથી, મારી ઘરડી માં બિમાર છે, મારે થોડી-થોડી વાર એમને ખવડાવવા, દવા અને હાજત કરાવવા જવું પડે છે, જો તમને ઉતાવળ હોય તો તમારી ઈચ્છાથી ફળ તોલીને ખુણામાં પડેલા પથ્થર નીચે પૈસા મુકી દેશો. સાથે જ મુલ્ય પણ લખેલું છે.* *અને જો તમારી પાસે પૈસા ના હોય તો મારી તરફથી લઇ લેજો. અનુમતિ છે.* મેં આમ તેમ જોયું.બાજુમાં પડેલું ત્રાજવું લઇને બે કિલો સફરજન અને એક ડઝન કેળા લીધા,બેગમાં નાખ્યા, ભાવ પત્રકમાં ભાવ જોયો, પૈસા કાઢીને પથ્થર ઉપાડ્યો, ત્યાં સો, પચાસ અને દસ- દસની નોટ પડી હતી. મેં પણ પૈસા ત્યાં મુકી દીધા. બેગ ઉપાડી ને ઘરે આવી ગયો.જમ્યા પછી મારી પત્ની અને હું ફરતા -ફરતા ત્યાંથી નીકળ્યા તો જોયું કે જર્જરિત આધેડ વયનો વ્યક્તિ મેલા કુર્તા પાયજામો પહેરીને લારી લઈને બસ જવાનાં જ હતા. એણે અમને જોઇને સ્મિત આપ્યું અને બોલ્યા, “સાહેબ ! ફળ તો ખતમ થઇ ગયા. મેં એમ જ વાત શરૂ કરવાના ઈરાદાથી પૂછ્યું, એમણે કહ્યું પણ મેં સાંભળ્યું ના સાંભળ્યું કરી ને કુતુહલવશ લારી પર લટકાવેલ બોર્ડ વિશે જાણવા પ્રયત...

વાંચજો મજા આવશે વાંચવાની

છબી
*વાંચજો મજા આવશે વાંચવાની* એકવખત યુધિષ્ઠીર સિવાયના ચાર પાંડવો ભગવાન શ્રીકૃષ્ણને મળવા માટે ગયા હતા. ચારે પાંડવોએ કળયુગમાં માણસ કેવી રીતે જીવતો હશે અને કળીયુગમાં કેરૂવી સ્થિતી પ્રવર્તતી હશે એ જાણવાની ઇચ્છા બતાવી એટલે ભગવાન શ્રીકૃષ્ણએ ચારે દિશાઓમાં એક એક બાણ છોડ્યુ અને પછી ચારે ભાઇઓને એ બાણ શોધી લાવવા માટે આજ્ઞા કરી. અર્જુન જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એણે એક વિચિત્ર ઘટના જોઇ. એક કોયલ મધુર અવાજે ગીતો ગાતી હતી. અર્જુનના પગ થંભી ગયા એણે કોયલ તરફ જોયુ તો આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ. મધુર કંઠે ગીતો ગાનારી કોયલ એક સસલાનું માંસ પણ ખાતી જતી હતી. સસલુ દર્દથી કણસતુ હતુ અને કોયલ ગીત ગાતા ગાતા એનું માંસ ખાતી હતી. ભીમ જે દિશામાં બાણ લેવા ગયો ત્યાં એને પણ એક કૌતુક જોયુ. એક જગ્યાએ પાંચ કુવાઓ હતા. ચાર કુવાઓ પાણીથી ઉભરાતા હતા. આ ચારે કુવાની બરોબર વચ્ચે પાંચમો કુવો હતો જે સાવ ખાલી હતો. ભીમને એ ન સમજાણું કે ચાર કુવાઓ ઉભરાય છે તો વચ્ચેનો પાંચમો કુવો સાવ ખાલી કેમ છે ? નકુલ જે દિશામાં બાણ લેવા ગયો હતો ત્યાં તેણે એક ગાયને બચ્ચાને જન્મ આપતા જોઇ. બચ્ચાને જન્મ આપ્યા બાદ ગાય એને ચાટવા લાગી. થોડીવારમાં બચ્...

एक शर्मनाक कड़वी सच्चाई...!!!~*

X *~एक शर्मनाक कड़वी सच्चाई...!!!~* *नदी तालाब में नहाने में शर्म आती है, और स्विमिंग पूल में तैरने को फैशन कहते हैं.* गरीब को एक रुपया दान नहीं कर सकते, और वेटर को टिप देने में गर्व महसूस करते हैं. *माँ बाप को एक गिलास पानी भी नहीं दे सकते, और नेताओं को देखते ही वेटर बन जाते हैं.* बड़ों के आगे सिर ढकने में प्रॉब्लम है, लेकिन धूल से बचने के लिए 'ममी' बनने को भी तैयार हैं. *पंगत में बैठकर खाना दकियानूसी लगता है, और पार्टियों में खाने के लिए लाइन लगाना अच्छा लगता है.* *बहन कुछ माँगे तो फिजूल खर्च लगता है, और गर्लफ्रेन्ड की डिमांड को अपना सौभाग्य समझते हैं.* गरीब की  सब्ज़ियाँ खरीदने मे इन्सल्ट होती है, और शॉपिंग मॉल में अपनी जेब कटवाना गर्व की बात है. *बाप के मरने पर सिर मुंडवाने में हिचकते हैं, और 'गजनी' लुक के लिए हर महीने गंजे हो सकते हैं.* कोई पंडित अगर चोटी रखे तो उसे एन्टीना कहते हैं. और शाहरुख के 'डॉन' लुक के दीवाने बने फिरते हैं. . *किसानों के द्वारा उगाया अनाज खाने लायक नहीं लगता, और उसी अनाज को पॉलिश कर के कम्पनिया...

જેકસન બ્રાઉન”ની કલમે લખાયેલી 55 સુંદર વાતાે*

છબી
*જેકસન બ્રાઉન”ની કલમે લખાયેલી 55 સુંદર વાતાે* 1. "કેમછો” કહેવાની પહેલ દર વખતેઆપણે જ કરવી જોઇએ. 2.શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો, પછી ભલે તે વંચાય કે ન વંચાય. 3. કોઇએ લંબાવેલો(દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં. 4. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો. 5. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો. 6. કોઇને પણ આપણી અંગત વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો. 7. કોઈને મહેણું ક્યારેય ન મારો. 8. એક વિદેશી ભાષા શીખી લેવી સારી. 9. કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશોનહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય. 10. ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં. 11. રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખો. 12. નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો. 13. દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ. 14. દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં. 15. ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો. 16. સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું. 17. જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં. 18. જેને તમે ખુબ જ ચાહતા હો તેની સતત કાળજી લેતા રહો. 19....

ભલે સમય લાગે પણ પોસ્ટ પુરી વાંચવા વિનંતી...

છબી
ભલે સમય લાગે પણ પોસ્ટ પુરી વાંચવા વિનંતી...      જાણું છું કે આજની પોસ્ટ બહેનોને વાંચવા લાયક નથી છતાં પણ આ પોસ્ટ વાંચવી ફરજીયાત છે. એટલી જ ફરજીયાત હર યુવાન માટે પણ છે. સમજમાં એ નથી આવતું કે શરૂઆત ક્યાંથી કરવી. કારણ કે મેં આજ સુધી ખરાબ શબ્દોનો ક્યાંય ઉપયોગ નથી કર્યો પણ આજે હું આ વાત કરવા મજબુર છું. આજે જે કહેવા જઇ રહ્યો છું એ બહેનોને વાંચવું કેમ ફરજીયાત છે? કારણ કે આ બાબતમાં દિકરીને માં જ સમજાવી શકે.        આજે બપોરે હું મારા મિત્ર જોડે બેઠો હતો અને અચાનક એણે મને કહ્યું 'આ જો તો તૂફાન' હું જોવા લાગ્યો પણ જોતાં જ મોંઢામાંથી નિરાશાની ચિત્કારી નીકળી ગઈ. મિત્રના મોબાઈલમાં કેટલાક અભદ્ર ફોટા હતા. કદાચ વૉટ્સએપ પર આવેલ ફોટા. હું એને ઠપકો આપત પણ આમાં કંઈ એની તો ભુલ નહોતી. ભુલ હતી તો એ ફોટો અને વિડિયો આગળ મોકલનારની. જેને આ ફોટો અને વિડિયો મળ્યા જો એણે ડિલીટ કરી દીધા હોત તો કોઈ બીજા સુધી ના પહોંચત.       પછી તો મેં એના ફોનની ગેલેરી ખંખોળી નાખી. કમ સે કમ 200-300 અભદ્ર ફોટા અને પચાસેક અભદ્ર વિડીયો હતા. તુરંત મેં એ બધા ડીલીટ કરી દીધા પણ મારા મગજ...

Mahent Ek story

છબી
એક શેઠને ત્યાં લગ્નજીવનના ઘણા વર્ષો બાદ સંતાનનો જન્મ થયો. શેર માટીની ખોટ પુરાવાથી શેઠ-શેઠાણી ખુબ ખુશ હતા. શેઠ દિકરાનું ખુબ ધ્યાન રાખતા અને એની તમામ જરૂરીયાતો પુરી કરતા. દિકરો જેમ જેમ મોટો થવા લાગ્યો તેમ તેમ વધુ પડતા લાડકોડના કારણે ઉડાવ બનવા લાગ્યો. પૈસાને પાણીની જેમ વાપરે. શેઠે વિચાર્યુ કે દિકરાને રૂપિયાનું મૂલ્ય તો સમજાવવું પડશે નહીતર ભવિષ્યમાં છોકરો બધી જ સંપતિ ખતમ કરી દેશે. એકદિવસ શેઠે દિકરાને પોતાની પાસે બેસાડીને કહ્યુ, "બેટા, હું જે કંઇ કમાયો છું એ બધી જ સંપતિ તારી છે અને મારે એ તને જ સોંપવાની છે. પરંતું મારી એક શરત છે કે આ માટે તારે લાયક બનવું પડશે. તું તારી મહેનતથી એક રૂપિયો કમાઇને બતાવ તો મારી સંપતિ તને મળશે નહીતર હું બધી જ સંપતિ સદકાર્યો માટે કોઇ સંસ્થાને દાનમાં આપી દઇશ." બીજા દિવસે છોકરાએ એક રૂપિયાનો સિક્કો પિતાના હાથમાં મુક્યો અને કહ્યુ, "લો આ મારો કમાયેલો રૂપિયો". શેઠે રૂપિયાને બારીમાંથી બહાર ફેંકી દીધો અને કહ્યુ, "મને ખબર છે કે આ રૂપિયો તું તારી મમ્મી પાસેથી લાવ્યો છે. આ રૂપિયો તારો નહી મારો કમાયેલો છે. મારે તો તારો પોતાનો કમાયેલો રૂપિયો જોઇએ ...

Sahi me padhne layak

છબી
*Sahi me padhne layak* 👉एक बार एक संत ने अपने दो      भक्तों को बुलाया और कहा आप      को यहाँ से पचास कोस जाना है। 👉एक भक्त को एक बोरी खाने के      समान से भर कर दी और कहा जो      लायक मिले उसे देते जाना 👉और एक को ख़ाली बोरी दी उससे       कहा रास्ते मे जो उसे अच्छा मिले       उसे बोरी मे भर कर ले जाए। 👉दोनो निकल पड़े जिसके कंधे पर      समान था वो धीरे चल पा रहा था 👉ख़ाली बोरी वाला भक्त आराम से       जा रहा था 👉थोड़ी दूर उसको एक सोने की ईंट      मिली उसने उसे बोरी मे डाल      लिया 👉थोड़ी दूर चला फिर ईंट मिली उसे      भी उठा लिया 👉जैसे जैसे चलता गया उसे सोना      मिलता गया और वो बोरी मे भरता      हुआ चल रहा था 👉और बोरी का वज़न। बड़ता गया       उसका चलना मुश्किल होता गया      और साँस भी चढ़ने लग गई 👉एक एक क़दम मुश्किल होता   ...

પીઝઝા ના એ આઠ ટુકડા.......

👌😊👌😳☺ પીઝઝા ના એ આઠ ટુકડા.......... જરુર થી એકવાર તો વાંચજો પત્ની એ કહ્યું – આજે ધોવા માટે વધારે કપડા નહિ કાઢતા કામવાળી બે દિવસ નહિ આવે... પતિ: કેમ??? પત્ની: ગણપતી ના તહેવાર માટે તે તેની દીકરી ના છોકરાઓ ને મળવા જવાની છે. અને હા ગણપતિ ના તહેવાર માં તેને 500 રૂપિયા આપું બોનસ?? પતિ: કેમ?? હમણાં દિવાળી આવે જ છે ને ત્યારે આપશું પત્ની: અરે ગરીબ છે બિચારી, દીકરી ને મળવા જાય છે તો તેને પણ સારું લાગશે અને આ મોંઘવારી માં આટલા પૈસા થી એ શું તહેવાર ઉજવશે? પતિ: તું પણ જરૂર થી વધારે દયાળુ થઇ જા છો પત્ની: ના ચિંતા નહિ કરો આજે આપણે પીઝઝા ખાવા જવાનો પ્રોગ્રામ હતો એ હું કેન્સલ કરી નાખું છુ. વાંસી પાવ ના એ 8 ટુકડા માં ખાલી ખોટા 500 રૂપિયા ઉડી જશે. પતિ: વાહ...અમારા મોઢા માંથી પીઝઝા છીનવી ને બાઈ ની થાળી માં??? ત્રણ દિવસ પછી કચરું કાઢતી કામવાળી ને સાહેબે એ પૂછ્યું પતિ:કેમ રહી રજા? કામવાળી: બહુ સારી રહી સાહેબ...દીદી એ 500 રૂપિયા આપ્યા હતા ને... તહેવાર નું બોનસ પતિ: તો જઈ આવી જમાઈ ને ત્યાં?? મળી લીધું દીકરી અને છોકરાઓ ને કામવાળી: હા સાહેબ મજા આવી, બે દિવસ માં 500 રૂપિયા ખર્ચ...

વાંચજો મિત્રો... ખૂબ સરસ છે આ પ્રસંગ nice story plz. spend 5 mins

છબી
nice story plz. spend 5 mins 👌👌👌વાંચજો મિત્રો... ખૂબ સરસ છે આ પ્રસંગ ..... ----------- એક દિવસ હું મારા એક મિત્ર સાથે તત્કાલ કેટેગરીમાં પાસપોર્ટ બનાવવા અમદાવાદ પાસપોર્ટ ઓફીસ ગયો હતો. લાઈન માં ઉભા રહીને અમે પાસપોર્ટ નું તત્કાલ ફોર્મ ભર્યું. ગણો સમય થઇ ગયો હતો, હવે અમારે પાસપોર્ટ ની ફીઝ જમા કરવાની હતી. જેવો અમારો નંબર આવ્યો કે તરતજ ઓફિસર સાહેબે બારી બંધ કરી દીધી અને કહ્યું કે ટાઇમ પૂરો થઇ ગયો છે હવે કાલે આવજો. મેં સાહેબને ખુબ આજીજી કરી, કહ્યું અમે ખુબ દુરથી આવ્યા છીએ, અમે આખો દિવસ આ કામ માં ખરચ્યો છે અને હવે માત્ર ફીઝ ભરવાની બાકી રહી ગઈ છે. મહેરબાની કરને આ ફીઝ જમા કરીલો. ઓફિસર તો ગુસ્સે થઇ ગયા. બોલ્યા: તમે આખો દિવસ ખરાચ્યો તો એના માટે શું હું જવાબદાર છું? અરે સરકારને કહો કે વધારે ઓફિસર ની ભરતી કરે. હૂતો સવારથી મારું કામજ કરી રહ્યો છું!! ખેર, મારો મિત્ર ઉદાસ થઈને બોલ્યો, ચાલ હવે કાલે આવીશું.. મેં એને રોકીને કહ્યું, ઉભોરે ફરી એકવાર કોશિશ કરી જોવું. ઓફિસર સાહેબ પોતાનો થેલો લઈને કેબીન માંથી બહાર ગયા, હું કઈ બોલ્યો નહિ, ચુપચાપ એમની પાછળ ગયો. એ એક કેન્ટીન માં ગયા અને ...

શા માટે બાપ બાપ હોય છે.. દરેક દીકરાએ વાંચવા જેવી એક નાનકડી વાર્તા.

છબી
શા માટે બાપ બાપ હોય છે.. શા માટે દીકરો પોતાના બાપનો બાપ ન બની શકે.....? શા માટે દીકરો બાપ સામે બાયો ન ચડાવી શકે....?..... દરેક દીકરાએ વાંચવા જેવી એક નાનકડી વાર્તા...એ વાર્તા નથી હકીકત પણ છે...      એક  સુખી   સંપન્ન   પરીવાર દરરોજ  ટેબલપર   જમવા સાથે   બેસે....  પુત્ર  પિતાને  દરરોજ એકની એક વાત કરે..કે..  પપ્પા  તમે  તમારી   જીંદગીના સાઇઠ  વર્ષમાં  શું  કર્યું ......?  કંઇ  નહીં  ... !!! અને  અાજે  જુઓ માત્ર  દશ  વર્ષમાં  મેં   ગાડી , બંગલો , અખુટ  સંપત્તિ  ઉભી  કરી  દીધી ....!!   પુત્રના  અા  દરરોજના  ટોણાથી  પિતાની  અાંખમાં  અાંસુ  અાવી જતા .... પણ  એક  દિવસે  પિતાએ  કહ્યું ... બેટા  તારી  પ્રગતિથી હું   ખુબ  ખુશ છું ... મને  ગર્વ  છે  કે  તું  મારા  કરતાં સો  કદમ  અાગળ  છે .... પણ... ...

સંસ્કારી યુવાનો અને યુવતીઓ એ આ મેસેજ વાંચી ને ખોટું લગાડવું નહી:!‼*

*‼સંસ્કારી યુવાનો અને યુવતીઓ એ આ મેસેજ વાંચી ને ખોટું લગાડવું નહી:!‼* *(પણ જે લોકોમાં નીચે લખેલા અપલક્ષણો હોય તે લોકો માટે આ મેસેજ છે:!)*‼ *આજ નો યુવાન બુઢ્ઢો છે:! બુદ્ધિ નો બુઠ્ઠો છે:!*‼ *માનવા માં નથી આવતું:?⁉* *સવારે મોડું ઉઠવાનું..! ઉઠતા વેંત જ હાથ માં-બાપના પૈસે ખરીદેલો મોબાઈલ લઇ પોતાના મિત્ર મંડળ સાથે Whats App માં ચોવટ કરવાની:!* *ન દાંત સાફ કરવા:! ન નહાવા જવું:! ન માતા પિતા સાથે વાત કરવી:! અને આખો સમય મન માં ખાંડ ખાવ છીએ કે અમે યુવાનો સ્માર્ટ છીએ:!* *પણ ભઈલા તારો મોબાઈલ સ્માર્ટ છે:! તું તો નથી જ:! તું તો ડોબો જ છે:! નથી તને દેશ- દુનિયા ની ખબર  કે નથી; પારિવારીક સમ્બંધો ની ખબર; તું શાનો સ્માર્ટ છે બકા:?*⁉ *અલ્યા મૂરખા કાન માં ઘોંઘાટ વાળું સંગીત સાંભળી સાંભળી ને; તું માત્ર કાનથી નહિ; દિમાગ થી પણ તું બેરો થઇ ગયો છે:!‼* *‼અલ્યા આખો દાડો મોબાઈલ માં ડાચું નાખી શું જોયા કરે છે:!?⁉તારા માબાપ સામે તો જો કોઈ વાર; બિચારા બાપે આખી જુવાની તને જુવાન કરવા માં ખર્ચી નાખી:!‼* *‼અલ્યા ડફોળ તારો બાપ જાત ઘસતો અને તને હસતો જોઈ રાજી થતો:!‼તારી મા:! જેણે જુવાની માં કદીયે કોઈ મોજ શ...

દહીંની કિંમત

Post  mukesh chaudhary duva *દહીંની કિંમત* જયારે મનસુખભાઇ ૪૫ વર્ષની ઉમરનાં હતાં ત્યારે તેમનાં ધર્મપત્નિનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમને બીજા લગ્ન્ન કરી લેવા માટે સગા-વહાલાએ ખુબ સમજાવ્યા પરંતુ તેમણે એમ કહીને બધાને ઇન્કાર કરી દીધો કે મારે એક જ દિકરો છે અને તે દિકરો મારી પત્નિની મને ભેટ છે. તેને હું સારી રીતે જતન કરીને મોટો કરીશ અને તેમાં જ મારી જીંદગી કપાઇ જશે. પુત્ર મોટો થયો તેના લગ્ન્ન પણ સારી રીતે કર્યા અને બધો જ કારોબાર પુત્રને હવાલે કરી દીધો અને પોતે નિવૃત જીવન ગાળવા લાગ્યા. પુત્રના લગ્ન્ન બાદ એક વર્ષ પછી તેઓ એક સવારનાં પૂત્રના ઓફીસે જવાના સમય પહેલાં જમવા બેઠા. જમવાની શરૂઆત કર્યા બાદ તેમણે વહુને કહ્યુ કે વહુ બેટા દહીં હોય તો આપોને ? પુત્રની પત્નિએ દહી નથી એવો જવાબ આપ્યો. આ જવાબ પુત્ર ધરમાં દાખલ થતા સાંભળી ગયો. પિતાજીએ જમી લીધુ અને પતિ-પત્નિ જમવા બેસે છે. જમવામાં અન્ય ચીજો સાથે પ્યાલો ભરીને દહીં પણ પત્નિ પીરસે છે. પુત્રે કોઇ પ્રતિક્રીયા ના આપી પરંતુ જમીને ઓફીસે જવા રવાના થઈ જાય છે. થોડા દિવસો પછી પુત્રએ તેમના પિતાજીને કહ્યુ કે “ પાપા આજે તમારે મારી સાથે કોર...

પોતાના મા-બાપનું સન્માન કરવાની ૩૫ રીતો, જો કરી શકો તો !!!*

પોતાના મા-બાપનું સન્માન કરવાની ૩૫ રીતો, જો કરી શકો તો !!!* ૧.   તેઓની હાજરીમાં તમારા       સેલફોનને સંપૂર્ણ અળગો       રાખો. ૨.   તેઓ શું કહે છે એના પર       ધ્યાન આપો. ૩.   તેમની માન્યતા  સ્વીકારો. ૪.   તેઓની વાતચીતમાં તમો       પણ સામેલ થાવ. ૫.   તેઓને સમ્માનની નજરે       જુઓ. ૬.   તેઓના કાયમ વખાણ       કરો. ૭.   સારા સમાચાર તેઓને       જરૂર આપો. ૮.   તેઓને ખરાબ સમાચાર        આપવાનું બની શકે તો       ટાળો. ૯.   તેઓના મિત્રો અને       સંબંધીઓ સાથે       આદરતાથી વર્તો. ૧૦. તેઓ દ્વારા થયેલ સારા       કામને કાયમ યાદ રાખો. ૧૧. તેઓ કદાચ એકની એક       જ વાત વારંવાર કહે તો       પણ એને એવી રીતે       સાંભળો કે જાણે       પહેલીવાર વાત કરે છે. ૧૨. ભૂતકાળની દુ:ખ ઉપજાવે   ...

બહેન યાદ આવી??

છબી
બહેન યાદ આવી?? ખરેખર વાંચવા જેવું !! ઉનાળાની બળબળતી બપોરે એક ઠંડાપીણાવાળાની દુકાન પર ભીડ જામી હતી. તાપથી રાહત મેળવવા બધા પોતાના મનપસંદ ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા. એક ફાટેલા તુટેલા કપડા પહેરેલી અને વિખરાયેલા વાળ વાળી છોકરી જાત જાતના પીણા પી રહેલા આ લોકોને ટીકી ટીકીને જોયા કરતી હતી. એકભાઇનું આ છોકરી પર ધ્યાન પડ્યુ. એ દુર ઉભી હતી એટલે પેલા ભાઇએ એને નજીક બોલાવી પણ છોકરી ત્યાં આવવામાં સંકોચ અનુભવતી હતી. કદાચ એના ગંદા અને ફાટેલા કપડા એને ત્યાં ઉભેલા સજ્જન માણસો પાસે જતા અટકાવતા હશે આમ છતા થોડી હિંમત કરીને એ નજીક આવી. પેલા ભાઇએ પુછ્યુ, " તારે લસ્સી પીવી છે ? " છોકરી 'હા' બોલી એ સાથે મોઢુ પણ ભીનુ ભીનુ થઇ ગયુ. છોકરી માટે ડ્રાયફ્રુટ સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર આપવામાં આવ્યો. લસ્સીનો ગ્લાસ છોકરીના હાથમાં આવ્યો અને એ તો આંખો ફાડીને ગ્લાસમાં લસ્સીની ઉપર રહેલા કાજુબદામને જોઇ રહી. એણે પેલા ભાઇ સાથે આભારવશ નજરે વાત કરતા કહ્યુ, " શેઠ, જીંદગીમાં કોઇ દી આવુ પીધુ નથી. સુગંધ પણ કેવી જોરદાર આવે છે." આટલુ બોલીને એણે લસ્સીનો ગ્લાસ પોતાના મોઢા તરફ ...

વાર્તા:- 'ચોકલેટ' મુકેશ

# *વાર્તા:-  'ચોકલેટ'* # લેખક:- મુકેશ સોજીત્રા      ઢસા ગામ           પાંચાળ પ્રદેશમાં તમે દુલા રણછોડનું નામ આપો એટલે લોકો તમને માર્ગ કરી દે આવી એની હાંક!! એય પાંચ ફુટ ઊંચો, કરડી આંખો, હંમેશા લાલચોળ જ હોય, કોઈએ એને હસતાં જોયો જ નથી!! એની જ્યાં હાજરી હોય ત્યાં વાતાવરણ પણ ભારેખમ બની જાય!! પાંચાળમાં એવું કહેવાય કે ચોમાસામાં જો મોરલા ટહુકતા હોય અને જો બુલેટ લઈને દુલો નીકળે તો ટહુકતા મોરલા પણ બંધ થઇ જાય... અને જયારે લાલ રંગનું એનફીલ્ડ બુલેટ રોડ પર નીકળે ત્યારે  રસ્તા પર જતાં લોકો એને તરત જ માર્ગ આપી દે!! ધંધો બાપદાદાનો ત્રીજી પેઢીથી હાલ્યો આવે ઈ વ્યાજ વટાવનો!!! આમાં જો કે બીજાં કરતાં સજ્જન માણસ વધારે વ્યાજ લેવાનું નહિ પણ જે નક્કી થયું હોય એ ક્યારેય લોઢે લાકડેય મુકવાનું નહિ!! દુલાની બીજી ખાસિયત એ હતી કે એ કદી વ્યાજનું વ્યાજ ના લેતો!!! અને ત્રીજી અને મહત્વની ખાસિયત એ હતી કે એ વધુમાં વધુ બે વરસ સુધી જ પૈસા વ્યાજે આપતો. બે વરસ સુધીમાં તમે ગમે ત્યારે પૈસા આપી શકો પણ બે વરસ ઉપર એક અઠવાડિયું પણ ગયું હોય ને તો પછી તમારી ઘરે ગમે ત્યારે દુલા રણછોડનુ...

अप्रेल रामनवमी पर मोटा मेसरा धाम भव्य मेले का आयोजन होगा

છબી
*5 अप्रेल रामनवमी पर मोटा  मेसरा धाम भव्य मेले का आयोजन होगा*    श्री श्री 1008 श्री राजाराम महाराज के 135 वे जन्मोउत्सव रामनवमी 5 अप्रेल को आँजणा(पटेल) समाज का पवित्र धाम संत श्री राजाराम जी मंदिर, मोटामेसरा ( गुजरात)में हर वर्ष की भांति भव्य मेले का आयोजन धूम धाम से किया जाएगा  साथ ही विभिन कार्यक्रम 🚩 रात्रि 4 अप्रेल को  जाने माने भजन कलाकारों द्वारा भजन की प्रस्तुति  🚩 रामनवमी पर यज्ञ की आहुति दी जायेगी,🚩आध्यत्मिक ज्ञान प्रकाश व् आशीर्वाद धाम * श्री श्री 108 श्री महंत श्री  गजाराम महाराज*  🙏 द्वारा भक्तो को आशीर्वाद पर बिराजमान होंगे   ,🌷साथ ही  स्वस्छ भारत मिशन के तहत धर्म स्थल और मेला स्थल को स्वस्छ रखने में सहयोग करे 🙏  💐💐💐🙏🙏🙏🙏 निवेदक :- *अखिल भारतीय आँजणा समाज(पटेल) (1)कलाकार = सुरेश लोहार बाल कलाकार राजस्थान 🙏    mukesh chaudhary duva 🙏

બજેટ-નાણાંકીય વર્ષ 2017-18(આકારણી વર્ષ 2018-19)ની ઇન્કમટેક્ષની જોગવાઈઓ સરળ શબ્દોમાં*:-

Janva and samjava jevu : *બજેટ-નાણાંકીય વર્ષ 2017-18(આકારણી  વર્ષ 2018-19)ની ઇન્કમટેક્ષની જોગવાઈઓ સરળ શબ્દોમાં*:- *કલમ 44A:* ~2 લાખની વાર્ષિક આવક  અથવા 25 લાખનું વાર્ષિક ટર્નઓવર ધરાવનારને ચોપડા રાખવામાંથી મુક્તિ ~*કલમ 139(1)*માં દંડ માટે *કલમ 234F* દાખલ  કરવામાં આવી છે તે અનુસાર, ~ઑડીટ સિવાયના કેસોમાં જો ઇન્કમટેક્ષ રિટર્ન 31,જુલાઈ પછી પરંતુ 31,ડિસેંબર સુધીમાં ન ભરાય તો ₹5000 સુધીનો દંડ અને 31 માર્ચ સુધીમાં ન ભરાય તો ₹ 10,000/- late fees / penalty *રિફંડ:* ~*કલમ 244A* અનુસાર હવેથી રિટર્ન ભર્યા તારીખથી રિફંડ છૂટું થયા તારીખ સુધીનું વાર્ષિક 6%લેખે  વ્યાજ અપાશે. ~હવેથી 1 વર્ષમાં રિફંડ છૂટું કરી દેવાશે. ~*કલમ 244(1)(B)* અનુસાર હવેથી નિર્ધારિત રકમ કરતાં વધુ ભરેલ   Advance Tax,Self-Assessment Tax ની રકમ પર વ્યાજ ચૂકવવામાં આવશે. ~જ્યારે કલમ 234A,કલમ 234B,કલમ 234C અને કલમ 220(2) અનુસાર ટેક્ષની રકમ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરાશે. ~E-Assessment નો વ્યાપ વધારાશે જે અનુસાર સ્ક્રુટિની હેઠળના કેસોમાં પણ આકારણીનું રિફંડ વ્યાજ સાથે ચુકવવાનું રહેશે. ~*...

ખોવાઈ જાય ફોન તો ચિંતા નહીં કરતા Paytm વોલેટમાં રહેલા પૈસાની કારણ કે…

ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રખ્યાત એવી મોબાઈલ વોલેટ કંપની Paytm વોલેટમાં રાખવામાં આવેલ રૂપિયાની સુરક્ષા માટે વીમો ઉપલબ્ધ કરાવશે. આ નવી સુવિધાને કારણે ફોન ચોરી થાય કે પછી ખોવાઈ જાય તો તમારે એના Paytm વોલેટમાં રહેલા પૈસાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે આ પૈસા વીમાને કારણે તમને પરત મળી જશે. આ નવી સુવિધા મમાટે Paytm કોઈ વધારાનો ચાર્જ નહીં નથી લેવાની. કંપનીએ આ નિર્ણય એવા સમયે કર્યો છે જ્યારે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે વોલેટ કંપનીઓ અને વીમા કંપનીઓએ સાથે મળીને કામ કરવાની ભલામણ કરી છે. કંપનીએ પોતાના બ્લોગના માધ્યમથી કહ્યું છે કે, તમામ ઉપભોક્તાઓની 20,000 રૂપિયા અથવા તેમના વોલેટમાં જમા રકમ (બન્નેમાંથી જે ઓછી હશે તે) રકમનો વીમો હશે. જો તમારો ફોન ચોરાઈ જાય અથવા ખોવાઈ જાય તો ઉપભોક્તાને 12 કલાકની અંદર Paytmનેcare@paytm.com પર ઈમેલ કરી અથવા કસ્ટમર કેર નંબર +91 9643 979797 પર ફોન કરીને જાણ કરવાની રહેશે. જો મોબાઈલ ખોવાઈ જાય તો FIRની કોપીની સાથે કંપનીને 12 કલાકની અંદર જાણકારી આપવાની રહેશે. જાણકારી મળતા જ કંપની મોબાઈલ વોલેટને 2 કલાકની અંદર બ્લોક કરી દેશે. જો રૂપિયા ખોવાઈ જવાનો દાવો યોગ્ય જ...

વિદેશથી ફોન આવે ત્યારે સ્ક્રીન પર લોકલ નંબર હોય તો સાવધાન!

વી દિલ્હી તા.૪ : જો તમારા ફોન પર વિદેશથી કોઇ ફોન આવી રહ્યો હોય, પણ સ્ક્રીન પર નંબર લોકલ દેખાતો હોય તો તમારે સતર્ક થઇ જવું જ રૂ રી છે. ટેલિકોમ-ઇન્ડસ્ટ્રીમાં આ એક નવા પ્રકારનો અપરાધ છે જે દુનિયાભરમાં ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. એને સિમ બોકસ ફ્રોડ કહેવાય છે.     આ ફ્રોડથી ઓપરેટરો અને સરકારને અબજો રૂ પિયાનો ચુનો લાગી રહ્યો છે એટલું જ નહીં, દેશની સુરક્ષા પણ ખતરામાં છે. એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડ આનો સૌથી વધુ શિકાર બન્યા છે. ગયા વર્ષે સિએરા લીઓન અને ઘાના જેવા દેશોમાં આ પ્રકારનો ફ્રોડ કોલ કરનારા ઘણા રેકેટિયરો પકડાયા હતાં. સિમ બોકસ કોલ બ્રિટન સહિત અનેક દેશોમાં કાનૂની માન્યતાપ્રાપ્ત છે. પણ એનો કમર્શિયલી વપરાશ કરવાની છુટ નથી. કમ્યુનિકેશન ફ્રોડ કન્ટ્રોલ અસોસિએશનના ૨૦૧૩માં બહાર પડેલા એક રિપોર્ટમાં કહેવાયું છે કે સિમ બોકસ ફ્રોડ ટેલિકોમ-ઇન્ડસ્ટ્રી પરનાં સૌથી મોટાં પાંચ જોખમોમાંનું એક છે જેનાથી દર વર્ષે લગભગ ત્રણ અબજ ડોલરનું નુકસાન થાય છે. એન્ટિ-ફ્રોડ સ્પેશ્યાલિસ્ટ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ સિમ બોકસ ફ્રોડ અને ઓવર ધ ટોપ હાઇજેકએ બે સૌથી મોટા જોખમો છે.     દુનિયાભ...

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે હવે વારંવાર RTOના ધક્કા ખાવા નહીં પડે મોટર વ્હીકલ એકટમાં થઇ રહ્યા છે ધરખમ ફેરફારો

લ્હી તા. ૯ : ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય. ઘણા બધા ફોર્મ ભરવાની સાથે, ઘણા ધક્કા પણ ખાવા પડે છે. હવે સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રક્રિયાને સરળ બનાવવા મોટર વ્હીકલ એકટમાં ફેરફાર કરવાની તૈયારી બતાવી છે. નવા નિયમ અંતર્ગત લર્નિંગ લાઇસન્સ, નવા  DL, DL ને રિન્યૂ કરાવવા માટે જુદા-જુદા ફોર્મ ભરવાની જ:ર રહેશે નહીં. હિન્દુસ્તાન અખબાર અનુસાર, મોટર વ્હીકલ એકટ ૧૯૮૯માં ફેરફાર કરાઇ રહ્યાં છે. વર્તમાન સમયમાં રાજયોના રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ)માં લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવામાં આવે છે. નિશ્યિત સમય બાદ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા અરજદારે નવું ફોર્મ ભરવું પડે છે. આ જ રીતે  DL ને રિન્યૂ કરાવવા, મોટર સાયકલ તથા સ્કૂટરના લાઇસન્સને કારમાં બદલાવા,  DL માં નામ ચેન્જ કરાવવા, ડુપ્લીકેટ DL બનાવડાવા દરેક વખતે જુદા-જુદા ફોર્મ ભરવા પડે છે.     શું હશે નવો નિયમ?     નવા નિયમ મુજબ કલમ ૧૦, ૧૪(૧), ૧૭(૧) તથા ૧૮ને નિરસ્ત કરી દેવામાં આવશે અને તેની જગ્યાએ નવું ફોર્મ-૨ લાગુ થશે. મતલબ કે બધા કામો માટે તમારે માત્ર એક જ ફોર્મ ભરવાનું ર...