પોસ્ટ્સ

માર્ચ, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બહેન યાદ આવી??

છબી
બહેન યાદ આવી?? ખરેખર વાંચવા જેવું !! ઉનાળાની બળબળતી બપોરે એક ઠંડાપીણાવાળાની દુકાન પર ભીડ જામી હતી. તાપથી રાહત મેળવવા બધા પોતાના મનપસંદ ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા. એક ફાટેલા તુટેલા કપડા પહેરેલી અને વિખરાયેલા વાળ વાળી છોકરી જાત જાતના પીણા પી રહેલા આ લોકોને ટીકી ટીકીને જોયા કરતી હતી. એકભાઇનું આ છોકરી પર ધ્યાન પડ્યુ. એ દુર ઉભી હતી એટલે પેલા ભાઇએ એને નજીક બોલાવી પણ છોકરી ત્યાં આવવામાં સંકોચ અનુભવતી હતી. કદાચ એના ગંદા અને ફાટેલા કપડા એને ત્યાં ઉભેલા સજ્જન માણસો પાસે જતા અટકાવતા હશે આમ છતા થોડી હિંમત કરીને એ નજીક આવી. પેલા ભાઇએ પુછ્યુ, " તારે લસ્સી પીવી છે ? " છોકરી 'હા' બોલી એ સાથે મોઢુ પણ ભીનુ ભીનુ થઇ ગયુ. છોકરી માટે ડ્રાયફ્રુટ સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર આપવામાં આવ્યો. લસ્સીનો ગ્લાસ છોકરીના હાથમાં આવ્યો અને એ તો આંખો ફાડીને ગ્લાસમાં લસ્સીની ઉપર રહેલા કાજુબદામને જોઇ રહી. એણે પેલા ભાઇ સાથે આભારવશ નજરે વાત કરતા કહ્યુ, " શેઠ, જીંદગીમાં કોઇ દી આવુ પીધુ નથી. સુગંધ પણ કેવી જોરદાર આવે છે." આટલુ બોલીને એણે લસ્સીનો ગ્લાસ પોતાના મોઢા તરફ ...

વાર્તા:- 'ચોકલેટ' મુકેશ

# *વાર્તા:-  'ચોકલેટ'* # લેખક:- મુકેશ સોજીત્રા      ઢસા ગામ           પાંચાળ પ્રદેશમાં તમે દુલા રણછોડનું નામ આપો એટલે લોકો તમને માર્ગ કરી દે આવી એની હાંક!! એય પાંચ ફુટ ઊંચો, કરડી આંખો, હંમેશા લાલચોળ જ હોય, કોઈએ એને હસતાં જોયો જ નથી!! એની જ્યાં હાજરી હોય ત્યાં વાતાવરણ પણ ભારેખમ બની જાય!! પાંચાળમાં એવું કહેવાય કે ચોમાસામાં જો મોરલા ટહુકતા હોય અને જો બુલેટ લઈને દુલો નીકળે તો ટહુકતા મોરલા પણ બંધ થઇ જાય... અને જયારે લાલ રંગનું એનફીલ્ડ બુલેટ રોડ પર નીકળે ત્યારે  રસ્તા પર જતાં લોકો એને તરત જ માર્ગ આપી દે!! ધંધો બાપદાદાનો ત્રીજી પેઢીથી હાલ્યો આવે ઈ વ્યાજ વટાવનો!!! આમાં જો કે બીજાં કરતાં સજ્જન માણસ વધારે વ્યાજ લેવાનું નહિ પણ જે નક્કી થયું હોય એ ક્યારેય લોઢે લાકડેય મુકવાનું નહિ!! દુલાની બીજી ખાસિયત એ હતી કે એ કદી વ્યાજનું વ્યાજ ના લેતો!!! અને ત્રીજી અને મહત્વની ખાસિયત એ હતી કે એ વધુમાં વધુ બે વરસ સુધી જ પૈસા વ્યાજે આપતો. બે વરસ સુધીમાં તમે ગમે ત્યારે પૈસા આપી શકો પણ બે વરસ ઉપર એક અઠવાડિયું પણ ગયું હોય ને તો પછી તમારી ઘરે ગમે ત્યારે દુલા રણછોડનુ...

अप्रेल रामनवमी पर मोटा मेसरा धाम भव्य मेले का आयोजन होगा

છબી
*5 अप्रेल रामनवमी पर मोटा  मेसरा धाम भव्य मेले का आयोजन होगा*    श्री श्री 1008 श्री राजाराम महाराज के 135 वे जन्मोउत्सव रामनवमी 5 अप्रेल को आँजणा(पटेल) समाज का पवित्र धाम संत श्री राजाराम जी मंदिर, मोटामेसरा ( गुजरात)में हर वर्ष की भांति भव्य मेले का आयोजन धूम धाम से किया जाएगा  साथ ही विभिन कार्यक्रम 🚩 रात्रि 4 अप्रेल को  जाने माने भजन कलाकारों द्वारा भजन की प्रस्तुति  🚩 रामनवमी पर यज्ञ की आहुति दी जायेगी,🚩आध्यत्मिक ज्ञान प्रकाश व् आशीर्वाद धाम * श्री श्री 108 श्री महंत श्री  गजाराम महाराज*  🙏 द्वारा भक्तो को आशीर्वाद पर बिराजमान होंगे   ,🌷साथ ही  स्वस्छ भारत मिशन के तहत धर्म स्थल और मेला स्थल को स्वस्छ रखने में सहयोग करे 🙏  💐💐💐🙏🙏🙏🙏 निवेदक :- *अखिल भारतीय आँजणा समाज(पटेल) (1)कलाकार = सुरेश लोहार बाल कलाकार राजस्थान 🙏    mukesh chaudhary duva 🙏

બજેટ-નાણાંકીય વર્ષ 2017-18(આકારણી વર્ષ 2018-19)ની ઇન્કમટેક્ષની જોગવાઈઓ સરળ શબ્દોમાં*:-

Janva and samjava jevu : *બજેટ-નાણાંકીય વર્ષ 2017-18(આકારણી  વર્ષ 2018-19)ની ઇન્કમટેક્ષની જોગવાઈઓ સરળ શબ્દોમાં*:- *કલમ 44A:* ~2 લાખની વાર્ષિક આવક  અથવા 25 લાખનું વાર્ષિક ટર્નઓવર ધરાવનારને ચોપડા રાખવામાંથી મુક્તિ ~*કલમ 139(1)*માં દંડ માટે *કલમ 234F* દાખલ  કરવામાં આવી છે તે અનુસાર, ~ઑડીટ સિવાયના કેસોમાં જો ઇન્કમટેક્ષ રિટર્ન 31,જુલાઈ પછી પરંતુ 31,ડિસેંબર સુધીમાં ન ભરાય તો ₹5000 સુધીનો દંડ અને 31 માર્ચ સુધીમાં ન ભરાય તો ₹ 10,000/- late fees / penalty *રિફંડ:* ~*કલમ 244A* અનુસાર હવેથી રિટર્ન ભર્યા તારીખથી રિફંડ છૂટું થયા તારીખ સુધીનું વાર્ષિક 6%લેખે  વ્યાજ અપાશે. ~હવેથી 1 વર્ષમાં રિફંડ છૂટું કરી દેવાશે. ~*કલમ 244(1)(B)* અનુસાર હવેથી નિર્ધારિત રકમ કરતાં વધુ ભરેલ   Advance Tax,Self-Assessment Tax ની રકમ પર વ્યાજ ચૂકવવામાં આવશે. ~જ્યારે કલમ 234A,કલમ 234B,કલમ 234C અને કલમ 220(2) અનુસાર ટેક્ષની રકમ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરાશે. ~E-Assessment નો વ્યાપ વધારાશે જે અનુસાર સ્ક્રુટિની હેઠળના કેસોમાં પણ આકારણીનું રિફંડ વ્યાજ સાથે ચુકવવાનું રહેશે. ~*...

ખોવાઈ જાય ફોન તો ચિંતા નહીં કરતા Paytm વોલેટમાં રહેલા પૈસાની કારણ કે…

ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રખ્યાત એવી મોબાઈલ વોલેટ કંપની Paytm વોલેટમાં રાખવામાં આવેલ રૂપિયાની સુરક્ષા માટે વીમો ઉપલબ્ધ કરાવશે. આ નવી સુવિધાને કારણે ફોન ચોરી થાય કે પછી ખોવાઈ જાય તો તમારે એના Paytm વોલેટમાં રહેલા પૈસાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે આ પૈસા વીમાને કારણે તમને પરત મળી જશે. આ નવી સુવિધા મમાટે Paytm કોઈ વધારાનો ચાર્જ નહીં નથી લેવાની. કંપનીએ આ નિર્ણય એવા સમયે કર્યો છે જ્યારે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે વોલેટ કંપનીઓ અને વીમા કંપનીઓએ સાથે મળીને કામ કરવાની ભલામણ કરી છે. કંપનીએ પોતાના બ્લોગના માધ્યમથી કહ્યું છે કે, તમામ ઉપભોક્તાઓની 20,000 રૂપિયા અથવા તેમના વોલેટમાં જમા રકમ (બન્નેમાંથી જે ઓછી હશે તે) રકમનો વીમો હશે. જો તમારો ફોન ચોરાઈ જાય અથવા ખોવાઈ જાય તો ઉપભોક્તાને 12 કલાકની અંદર Paytmનેcare@paytm.com પર ઈમેલ કરી અથવા કસ્ટમર કેર નંબર +91 9643 979797 પર ફોન કરીને જાણ કરવાની રહેશે. જો મોબાઈલ ખોવાઈ જાય તો FIRની કોપીની સાથે કંપનીને 12 કલાકની અંદર જાણકારી આપવાની રહેશે. જાણકારી મળતા જ કંપની મોબાઈલ વોલેટને 2 કલાકની અંદર બ્લોક કરી દેશે. જો રૂપિયા ખોવાઈ જવાનો દાવો યોગ્ય જ...

વિદેશથી ફોન આવે ત્યારે સ્ક્રીન પર લોકલ નંબર હોય તો સાવધાન!

વી દિલ્હી તા.૪ : જો તમારા ફોન પર વિદેશથી કોઇ ફોન આવી રહ્યો હોય, પણ સ્ક્રીન પર નંબર લોકલ દેખાતો હોય તો તમારે સતર્ક થઇ જવું જ રૂ રી છે. ટેલિકોમ-ઇન્ડસ્ટ્રીમાં આ એક નવા પ્રકારનો અપરાધ છે જે દુનિયાભરમાં ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. એને સિમ બોકસ ફ્રોડ કહેવાય છે.     આ ફ્રોડથી ઓપરેટરો અને સરકારને અબજો રૂ પિયાનો ચુનો લાગી રહ્યો છે એટલું જ નહીં, દેશની સુરક્ષા પણ ખતરામાં છે. એશિયા, યુરોપ અને આફ્રિકા ખંડ આનો સૌથી વધુ શિકાર બન્યા છે. ગયા વર્ષે સિએરા લીઓન અને ઘાના જેવા દેશોમાં આ પ્રકારનો ફ્રોડ કોલ કરનારા ઘણા રેકેટિયરો પકડાયા હતાં. સિમ બોકસ કોલ બ્રિટન સહિત અનેક દેશોમાં કાનૂની માન્યતાપ્રાપ્ત છે. પણ એનો કમર્શિયલી વપરાશ કરવાની છુટ નથી. કમ્યુનિકેશન ફ્રોડ કન્ટ્રોલ અસોસિએશનના ૨૦૧૩માં બહાર પડેલા એક રિપોર્ટમાં કહેવાયું છે કે સિમ બોકસ ફ્રોડ ટેલિકોમ-ઇન્ડસ્ટ્રી પરનાં સૌથી મોટાં પાંચ જોખમોમાંનું એક છે જેનાથી દર વર્ષે લગભગ ત્રણ અબજ ડોલરનું નુકસાન થાય છે. એન્ટિ-ફ્રોડ સ્પેશ્યાલિસ્ટ દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ સિમ બોકસ ફ્રોડ અને ઓવર ધ ટોપ હાઇજેકએ બે સૌથી મોટા જોખમો છે.     દુનિયાભ...

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે હવે વારંવાર RTOના ધક્કા ખાવા નહીં પડે મોટર વ્હીકલ એકટમાં થઇ રહ્યા છે ધરખમ ફેરફારો

લ્હી તા. ૯ : ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા માટે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય. ઘણા બધા ફોર્મ ભરવાની સાથે, ઘણા ધક્કા પણ ખાવા પડે છે. હવે સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સની પ્રક્રિયાને સરળ બનાવવા મોટર વ્હીકલ એકટમાં ફેરફાર કરવાની તૈયારી બતાવી છે. નવા નિયમ અંતર્ગત લર્નિંગ લાઇસન્સ, નવા  DL, DL ને રિન્યૂ કરાવવા માટે જુદા-જુદા ફોર્મ ભરવાની જ:ર રહેશે નહીં. હિન્દુસ્તાન અખબાર અનુસાર, મોટર વ્હીકલ એકટ ૧૯૮૯માં ફેરફાર કરાઇ રહ્યાં છે. વર્તમાન સમયમાં રાજયોના રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ)માં લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવામાં આવે છે. નિશ્યિત સમય બાદ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા અરજદારે નવું ફોર્મ ભરવું પડે છે. આ જ રીતે  DL ને રિન્યૂ કરાવવા, મોટર સાયકલ તથા સ્કૂટરના લાઇસન્સને કારમાં બદલાવા,  DL માં નામ ચેન્જ કરાવવા, ડુપ્લીકેટ DL બનાવડાવા દરેક વખતે જુદા-જુદા ફોર્મ ભરવા પડે છે.     શું હશે નવો નિયમ?     નવા નિયમ મુજબ કલમ ૧૦, ૧૪(૧), ૧૭(૧) તથા ૧૮ને નિરસ્ત કરી દેવામાં આવશે અને તેની જગ્યાએ નવું ફોર્મ-૨ લાગુ થશે. મતલબ કે બધા કામો માટે તમારે માત્ર એક જ ફોર્મ ભરવાનું ર...

Nice story *post by mukesh chaudhary duva*

એક યુવતી પરણીને સાસરીએ આવી. સસરા તો સારા હતા પણ સાસુને વાત વાતમાં ટોક ટોક કરવાની ટેવ હતી. જે છોકરી પરણીને આવેલી એને કોઇ ટક ટક કરે એ બીલકુલ પસંદ નહોતું. સાસુની સતત ટક ટકથી વહુ થોડા જ મહીનામાં કંટાળી ગઇ. છોકરી થોડા દિવસ એમના પિયરમાં રોકાવા માટે આવી. મમ્મીએ દિકરીનો ચહેરો જોઇને જ અંદાજ લગાવી લીધો કે એમને સાસરીયામાં કંઇક તકલીફ છે એટલે એમણે દિકરીને એકાંતમાં બોલાવીને જે હોય એ પેટ છુટી વાત કરવા માટે કહ્યુ. દિકરીએ બધી જ વાત કરી અને પછી કહ્યુ, " મમ્મી મને તો ઘણીવાર એવું થાય છે કે મારી સાસુને મારી નાંખુ નહીતર હું મરી જઇશ." મમ્મીએ દિકરીને સમજાવતા કહ્યુ, " બેટા. જો તું આવુ કરીશ તો તારે જીંદગી જેલમાં વિતાવવનો વારો આવશે. હું તને એક એવો ઉપાય બતાવું કે તારી સાસુ મરી જાય અને તારા પર કોઇ આક્ષેપ પણ ન કરે." છોકરીએ કહ્યુ, " મમ્મી મને જલદી એ ઉપાય જણાવ." મમ્મીએ દિકરીને હળવા અવાજે કહ્યુ, " હું તને એક દવા આપીશ. એ ધીમુ ઝેર છે. રોજ થોડું થોડું તારા સાસુના ભોજનમાં નાંખજે એટલે છ મહીના પછી એની અસરથી તારી સાસુ મરી જાશે અને કોઇને તારા પર શંકા પણ નહી જાય." બીજા દિવસે માએ દિકરી...

Nice line

ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!! સાહેબ... હોઠો પરથી સુગર ઘટી છે ત્યાર થી લોહીમાં વધી છે.  મંદિરોમાં પણ cctv મુકાય છે;  અજીબ જમાનો આયો સાહેબ.... આખી દુનિયાનું ધ્યાન રાખવાવાળા પર પણ ધ્યાન રખાય છે.👏🏻👏🏻👏🏻                         મળ્યું એ  માણવા  ની પણ મઝા છે, ના મળ્યું એ  ચાહવા ની પણ મઝા છે !! એક માં એક ઉમેરો તો બે થાય'-એવુ   શિक्षક શિખવાડી ગયા...પણ, 'બે માંથી એક બાદ કરો તો,એકલા થઇ જવાઈ' એવુ  જીંદગી શિખવાડી ગઈ ! કળિયુગની આ દુનિયાદારી છે,, રમત રમતાં માણસ  ગમી જાય ને..ગમતાં માણસ જ રમત રમી જાય ! ઘણા લોકો માટે હુ "સારો" નથી હોતો...પણ,તમે જ કહો.  ક્યો એવો દરિયો છે,જે "ખારો"  નથી હોતો..?? : "જીંદગી તો સાલી એવી જીવવાની કે" મરીયે ત્યારે લોકો વન્સમોર ની બુમો પાડે !!

12 and exam 29/3/2017 change date

*📮ધો 12 સામાન્ય પ્રવાહ નાં તા 29/03/17 ના પેપર ની તારીખમાં ફેરફાર* 🎓 *धोरण 12 सामान्य प्रवाह ना तारीख 29/2017 ना पेपर नो तारिख माँ फेरफार आ पेपर एक दिवस पहेला 28 तारीखे लेवाशे* *👉🏿 ગુ. માં અને ઉ. માં બોર્ડની અખબારી યાદી જણાવ્યા મુજબ ધો 12 સામાન્ય પ્રવાહની તા 29/03/17ના ચેટી ચાંદ ની જાહેર રજા હોય તા 29/03/17નું  પેપર તા 28/03/17 ને મંગળવારે લેવાશે* 👉🏻 http://www.edumahiti.com/2017/03/std-12-exam-date-change-related-press.html       💥🇸 🇭🇦 🇷 🇪💥

Very important

*આ મેસેજ દરેક વિદ્યાર્થીને ઉપયોગી છે. એટલે મોકલું છું અને આપને ગમે તો બીજાને મોકલજો.* 🙏🏻 મિત્રો હવે તમારે તલાટી, ક્લાર્ક, પટાવાળા અને વિવિધ ભરતી માટે અલગ અલગ પરીક્ષા આપવા ની નહી રહે હોવે બધા માટે એકજ પરીક્ષા PRET આપવી પડશે. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્સા આપતા પહેલા પાસ કરવિ પડશે. PRET - pre Recruitment Eligibility test જોવો આ ગુજરાત સરકાર નો પરિપત્ર : https://goo.gl/my6Ey4 આપના મિત્રો પરિવાર જનો સાથે ગ્રુપમા શેર કરજો.

True whatsapp message

વોટ્સએપ વપરાતા મિત્રો ખાસ ધ્યાન આપે 1 - વોટ્સએપ નો ઉપીયોગ ફક્ત ઉપીયોગી મેસેજ કરવા માટે જ કરો, અમુક ફ્રી ડેટા ફ્રી મોબાઈલ, ફ્રી વાઇફાઇ, ના મેસેજ ફોરવર્ડ કરશો નહી આ જગતમાં કશુંજ ફ્રી નથી મળતું, મલ્ટીનેશનલ કંપની અને માર્કેટિંગ કંપનીઓ તમને ગાજર બતાવીને મફતમાં મેસેજ ફોરવર્ડ કરાવવાની કોશિશ કરશે, પણ તમે જાતે મૂરખના સરદાર છો એવું સાબિત કરશો નહી.. 2 - આ મેસેજ બીજા ગ્રુપમાં મોકલો અને જાદુ જુઓ, આવા મેસેજ ગ્રૂપોમાં ફોરવર્ડ કરીને તમારી બુદ્ધિનું પ્રદર્શન કરશો નહીં તમારા મિત્રોને ખબર પડી જશે કે તમારા માં કેટલી બુદ્ધિ છે ! 3 - ધર્મ, સમાજ કે જ્ઞાતિ ને લગતા નકારાત્મક કે ટીકાત્મક મુદ્દાઓ તેમજ તમને ખબર ના હોય એવા ઐતિહાસિક મુદ્દાઓને લગતી પોસ્ટ ફોરવર્ડ કરશો નહી કારણકે સમાજ માં વૈમનસ્ય ફેલાવવું એ ગુનો છે.... 4 - બીભત્સ ફોટો, વિડિઓ કે પોર્ન સાહિત્યને લગતી પોસ્ટ ગ્રુપમાં શેઅર કરશો નહીં કારણકે આવી પોસ્ટ થી તમારું માનસિક સ્તર અને માનસિકતા છતી થાય છે, અને ગ્રુપ મેમ્બર ના પરિવારના લોકો ના હાથમાં મોબાઈલ જતો હોય, તમારા કારણે કોઈનું સાંસારિક જીવન બગડી શકે છે..... 5 - પોતાની જ્ઞાતિનું સૌને અભિમાન હોય છે, તમ...

Love me mot ka khel

Slug - प्रेमिका को गोली मारकर खुद को भी मौत को गले लगाया Anchor - शाहजहांपुर थाना जलालाबाद के एक गांव मे एक सिरफिरे प्रेमी ने अपनी प्रेमिका के गोली मार दी और बाद मे खुद को गोली मार ली दोनो की मौके पर ही मौत हो गई है घटना की सुचना से पुलिस प्रशासन में हड़कंप मच गया वताया जाता है कि मामला प्रेम प्रसंग का था इनका प्रेम पिछले काफी समय से चल रहा था परन्तु दोनों की जातिअलग अलग होने के कारण  को लेकर दोनो के परिवार विवाह के खिलाफ थे और दोनों के प्यार में रोड़ा बन रहे थे । Vio 1 शाहजहाँपुर के थाना जलालाबाद अंतर्गत ग्राम चंदौरा बहादुरपुर में आज दोपहर के समय एक युवक ने घर के बाहर खडी एक युवती के उपर फायर कर दिया अपने उपर फायर करता देख युवती घर के अन्दर भागी वही युवक ने पीछा करते हूये उसके घर के अन्दर जाकर गोली मार दी गोली लगने के बाद उसकी मौके पर ही मौत हो गई वही दुसरा कारतूस तंमचे मे लगाकर युवक ने खूद को भी गोली मार ली और उसकी भी मौके पर मौत हो गई तभी घरवालो ने देखा तो उनके होश उड गये फिलहाल पुलिस को सुचना दी गई मौके पर पहूची पुलिस ने पंचनामा भर शव पीएम को भेज दिये है । Vio 2 मृतक युवती की...

Mobile sim card Nava plan

છબી

Up news

👮👮👮👮 ઉત્તરપ્રદેશના મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા ઉત્તરપ્રદેશના CM પદ માટે યોગી આદિત્યનાથે શપથ ગ્રહણ કર્યા નાયબ મુખ્યપ્રધાન પદ માટે ડો. દિનેશ શર્માએ શપથ ગ્રહણ કર્યા નાયબ મુખ્યપ્રધાન પદ માટે કેશવ પ્રસાદ મૌર્યએ શપથ ગ્રહણ કર્યા કેબિનેટમંત્રીઓ 1 - કેબિનેટ મંત્રી પદના સુરેશ ખન્નાએ લીધા શપથ 2 - સ્વામી પ્રસાદ મૌર્યએ લીધા કેબિનેટ મંત્રી પદના શપથ 3 - સતીશ મહાનાએ લીધા કેબિનેટ મંત્રી પદના શપથ 4 - રાજેશ અગ્રવાલે લીધા કેબિનેટ મંત્રી પદના શપથ 5 - રીટા બહુગુણા જોશીએ લીધા કેબિનેટ મંત્રી પદના શપથ 6 - દારાસિંહ ચૌહાણે લીધા કેબિનેટ મંત્રી પદના શપથ 7 - ધર્મપાલસિંહે લીધા કેબિનેટ મંત્રી પદના શપથ 8 - એસ પી.સિંહ બગેલે લીધા કેબિનેટ મંત્રી પદના શપથ 9 - સત્યદેવ પચૌરીએ લીધા કેબિનેટ મંત્રી પદના શપથ 10 - રમાપતિ શાસ્ત્રીએ લીધા કેબિનેટ મંત્રી પદના શપથ 11 - જયપ્રતાપસિંહે લીધા કેબિનેટ મંત્રી પદના શપથ 12 - શ્રી ઓમ પ્રકાશ રાજભર લીધા કેબિનેટ મંત્રી પદના શપથ 13 - બ્રિજેશ પાઠકે લીધા કેબિનેટ મંત્રી પદના શપથ 14 - લક્ષ્મીનારાયણ ચૌધરીએ લીધા કેબિનેટ મંત્રી પદના શપથ 15 - ચેતન ચૌહાણે લીધા ક...

Ek Nice story

બે મિનિટ સમય લઈ એક વખત આ નાની વાર્તા જરુર વાંચજો. તો તે ટાઈપ કરવા માટે વાપરેલ સમય સાર્થક  થશે--- ખૂબ જ હોંશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક નવયુવક કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ? દીકરાએ જવાબ આપ્યો કે કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવે તો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ખરા ?’ બાપે હા પાડી. એના માટે તો આવી કારની ખરીદી એ રમતવાત હતી. પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો. એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી. એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધી ગયો. મહેનતુ અને હોશિયાર તોએ હતો જ. રોજ કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બેક્ષણ જોઈ લેતો. થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચારમાત્ર એને રોમાંચિત કરી દેતો. એની પરીક્ષા ખ...

Search your mobile

*मोबाइल चोरी हो जाए तो क्या करें*    आजकल हम सभी के पास महंगे _मोबाइल फोन_ होते है ।अगर आपका *फोन*  गुम हो जाता है तो आप उसे वापस कैसे  पा सकते है । इसी विषय पर एक *रोचक जानकारी* साझा कर रहा हूं । प्रत्येक *मोबाइल* का *IMEI(International Mobile Equipment Identity) no.* होता है । इसके माध्यम से आप *विश्व* में कही भी अपना *मोबाइल ट्रैक* कर सकते है । यह कैसे काम करता है :- 1. अपने फोन से _*#06#_डायल करें । 2. आपका फोन  *15 अंको* का एक *युनिक कोड*दिखाएगा । 3.  इसे संभाल कर कहीं लिख लें, फोन मे न सेव करें । 4.  अगर आपका फोन गुम हो जाए तो इस नम्बर को नीचे लिखी डिटेल के साथ _*cop@vsnl.net*_ पर ईमेल कर दें । *Your name*:-__________ *Address* :- ______________ *Phone model* :-__________ *Make* :-___________ *Last used no.* :-__________ *Email for *communication*:_______ *Missed date*:- __________ *IMEI no* :- __________ 5.  *पुलिस*मे जाने की जरूरत नही । 6.  आपका फोन अगले चौबीस घंटो मे  *जीपीआरएस* के जरिए ट्रैक हो जाएगा ।...