શાંત_મન
😇#શાંત_મન
એક વાર એક અમીર માણસની ઘડીયાળ ઘાસથી ભરેલા વાડામાં ખોવાઈ ગઈ. જે બહુ કિંમતી ઘડીયાળ હતી, એટલે, તે માણસે તેની ઘણી શોધ કરી… પણ, તે ઘડીયાળ ન મળી !
તેના ઘરની બહાર થોડા છોકરાઓ રમી રહ્યા હતા… અને, તેને બીજા એક કામ માટે બહાર જવાનું હતું… તેથી, તે માણસે વિચાર કર્યો કે, આ છોકરાઓથી ઘડીયાળ શોધવાનું કહું…
તેણે છોકરાઓને કહ્યું કે – જે પણ છોકરો ઘડીયાળ શોધી દેશે… તેને તે સરસ મજાનું ઇનામ દેશે.
આ સાંભળીને – છોકરાઓ ઈનામની લાલચમાં વાડાની અંદર દોડી ગયા… અને, અહીં-તહીં ઘડીયાળ શોધવા લાગ્યા… પરંતુ, કોઈ પણ છોકરાને ઘડીયાળ મળી નહી !
ત્યારે, એક છોકરાએ તે અમીર માણસની પાસે આવીને કહ્યું – તે ઘડીયાળ શોધીને લાવી શકે તેમ છે… પણ, બધા છોકરાઓને વાડાની બહાર જવું પડશે !
અમીર માણસે તેની વાત માની લીધી. તે અમીર માણસ અને બાકીના છોકરાઓ બહાર ચાલ્યા ગયા…
થોડી વાર બાદ – તે છોકરો બહાર આવ્યો અને તેના હાથમાં તે કિંમતી ઘડીયાળ હતી. તે અમીર માણસ પોતાની ઘડીયાળ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો !
તેણે છોકરાથી પૂછ્યું – “તેં ઘડીયાળ કેવી રીતે શોધી !? જ્યારે બાકી છોકરાઓ અને હું પોતે પણ આ કામમાં નાકામ રહ્યો હતો !??”
છોકરાએ જવાબ આપ્યો – “મેં કાંઈ કર્યું નથી… બસ ‘શાંત’ મનથી જમીન પર બેસી ગયો… અને, ઘડીયાળનો ‘અવાજ’ સાંભળવાની કોશીશ કરવા લાગ્યો… કેમ કે – ‘વાડા’ માં શાંતિ હતી… એટલે – મેં તેનો અવાજ સાંભળી લીધો… અને, તે દિશામાં જોયું !
સારાંશ – એક ‘શાંત’ મગજ ‘સારો’ વિચાર કરી શકે છે, એક ‘થાકેલા’ મગજની તુલનામાં ! માટે – દિવસમાં થોડા સમયના માટે… આંખો બંધ કરીને, શાંતિથી બેસજો ! પોતાના મસ્તકને શાંત થવા દેજો… પછી, જૂઓ ! તે આપની જિંદગી કેવી રીતથી ‘વ્યવસ્થિત’ કરી દે છે !! કેમકે – દરેક આત્મા – હમેશા પોતાની જાતને ઠીક કરવાનું જાણે છે… બસ, મનને શાંત કરવુ જ ‘પડકાર’ છે.
આ પડકાર – થોડું અઘરું જરૂર છે… પણ, ‘અસંભવ’ જરાય નથી !!
Post mukesh chaudhary duva 9724354006

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો