Very important

*આ મેસેજ દરેક વિદ્યાર્થીને ઉપયોગી છે. એટલે મોકલું છું અને આપને ગમે તો બીજાને મોકલજો.* 🙏🏻

મિત્રો હવે તમારે તલાટી, ક્લાર્ક, પટાવાળા અને વિવિધ ભરતી માટે અલગ અલગ પરીક્ષા આપવા ની નહી રહે હોવે બધા માટે એકજ પરીક્ષા PRET આપવી પડશે.

કોઈપણ સ્પર્ધાત્મક પરીક્સા આપતા પહેલા પાસ કરવિ પડશે.

PRET - pre Recruitment Eligibility test

જોવો આ ગુજરાત સરકાર નો પરિપત્ર : https://goo.gl/my6Ey4

આપના મિત્રો પરિવાર જનો સાથે ગ્રુપમા શેર કરજો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પોતાના મા-બાપનું સન્માન કરવાની ૩૫ રીતો, જો કરી શકો તો !!!*

Up news

Nice story *post by mukesh chaudhary duva*