Nice line

ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!!
સાહેબ...
હોઠો પરથી સુગર ઘટી છે ત્યાર થી લોહીમાં વધી છે.

 મંદિરોમાં પણ cctv મુકાય છે;
 અજીબ જમાનો આયો
સાહેબ....
આખી દુનિયાનું ધ્યાન રાખવાવાળા પર પણ ધ્યાન રખાય છે.👏🏻👏🏻👏🏻                        
મળ્યું એ  માણવા  ની પણ મઝા છે,
ના મળ્યું એ  ચાહવા ની પણ મઝા છે !!

એક માં એક ઉમેરો તો બે થાય'-એવુ   શિक्षક શિખવાડી ગયા...પણ,
'બે માંથી એક બાદ કરો તો,એકલા થઇ જવાઈ'
એવુ  જીંદગી શિખવાડી ગઈ !

કળિયુગની આ દુનિયાદારી છે,, રમત રમતાં માણસ  ગમી જાય ને..ગમતાં માણસ જ રમત રમી જાય !

ઘણા લોકો માટે હુ "સારો" નથી હોતો...પણ,તમે જ કહો.  ક્યો એવો દરિયો છે,જે "ખારો"  નથી હોતો..??
: "જીંદગી તો સાલી એવી જીવવાની કે" મરીયે ત્યારે લોકો વન્સમોર ની બુમો પાડે !!

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પોતાના મા-બાપનું સન્માન કરવાની ૩૫ રીતો, જો કરી શકો તો !!!*

Up news

Nice story *post by mukesh chaudhary duva*